1 જાન્યુઆરીથી આ લોકોના પાન કાર્ડ નકામા થઈ જશે, જાણો કેમ?

Aadhaar PAN Card link

Aadhaar PAN Card link: જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડ અને PAN કાર્ડને લિંક કરાવ્યું નથી, તો ઉતાવળ કરો. તમારી પાસે આવું કરવા માટે ફક્ત 31 ડિસેમ્બર, 2025 સુધીનો સમય છે. જો તમે સમયમર્યાદા સુધીમાં આવું નહીં કરો, તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે … Read more