ખુશ ખબર! ગુજરાતની દરેક મહિલાઓને મળશે ₹1,00,000 ની સહાય, જાણો કેવી રીતે
Mukhya Mantri Mahila Utkarsh Yojana: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રીય યોજના છે, જેનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. આ યોજના હેઠળ મહિલા સ્વ-સહાયક જૂથો (SHGs) ને વ્યાજ વિનાના લોન આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ નાના વ્યવસાય શરૂ કરવા, વિસ્તારવા અથવા અન્ય આર્થિક જરૂરિયાતો પૂરી કરવા … Read more